સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીની નજીકનો તારો કયો છે ? ચંદ્ર ઉલ્કા સૂર્ય ધ્રુવ ચંદ્ર ઉલ્કા સૂર્ય ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'પદાર્થ નાના કણોના બનેલા છે' એવું પ્રતિપાદન કયા ભારતીય વૈજ્ઞાનિકે કર્યું હતું ? કણદ આર્યભટ્ટ વરાહમિહિર નાગાર્જુન કણદ આર્યભટ્ટ વરાહમિહિર નાગાર્જુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'ઈસરો'નું વડુમથક ક્યાં શહેરમાં આવેલું છે ? અમદાવાદ બેંગલુરુ શ્રીહરિકોટા પોખરણ અમદાવાદ બેંગલુરુ શ્રીહરિકોટા પોખરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મનોવિશ્લેષણ નામની ઉપચાર પદ્ધતિના શોધક કોણ હતા ? ફ્રોઈડ થુંગ એડલર વોટસન ફ્રોઈડ થુંગ એડલર વોટસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ વસ્તુ અપારદર્શક છે ? અરીસો પ્રિઝમ બહિર્ગોળ લેન્સ કાચનો લંબઘન અરીસો પ્રિઝમ બહિર્ગોળ લેન્સ કાચનો લંબઘન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિષુવવૃતીય કક્ષાએ ભ્રમણ કરતાં ઉપગ્રહોને આશરે કેટલી ઉંચાઈએ સ્થિર જોવા મળે છે ? 24000KM 39000KM 35000KM 29000KM 24000KM 39000KM 35000KM 29000KM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP