એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
'આકસ્મિક આવકો જેવી કે લોટરી, આંકડા કે શબ્દ વ્યૂહરચના ઘોડા દોડ, પત્તાની રમત, કોઈપણ પ્રકારના સટ્ટા કે જુગારની આવક અંગે: આ દરેક આવકની કરપાત્રતા, સ્વતંત્ર શિર્ષક તરીકે (વ્યક્તિગત, અલગ-અલગ)___ એક શીર્ષક હેઠળની ખોટ, બીજા શીર્ષક હેઠળની આવક સામે ___'

થશે, બાદ મળી શકે નહીં
થશે, બાદ મળે
થાય, બાદ મળે
ન થાય, બાદ મળે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
બઢતી અને અપકર્ષ બંનેમાં કેન્દ્ર સ્થાને કોણ___

કર્મચારી હોય છે.
વિભાગ હોય છે.
વ્યવસ્થાતંત્ર હોય છે.
એકમ હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત એવો ધીણોધરનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે ?

કચ્છ
દેવભૂમિ દ્વારકા
પાટણ
મોરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ધંધાની શરૂઆતમાં વેડફાઈ ગયેલી મૂડી એટલે___

અતિ-મૂડીકરણ
અલ્પ-મૂડીકરણ
મૂડી નફો
પાણીયુક્ત મૂડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP