એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કંપનીના કર્મચારીઓ/ડિરેક્ટરોને બજાર ભાવ કરતાં ઓછા (વટાવે) ભાવે શેર્સ ઓફર કરે તેને ___ કહેવાય. સ્વેટ ઈસ્યુ (Sweat Issue) જાહેર ઈસ્યુ (Public Issue) બોનસ ઈસ્યુ (Bonus Issue) ખાનગી ઈસ્યુ (Private Issue) સ્વેટ ઈસ્યુ (Sweat Issue) જાહેર ઈસ્યુ (Public Issue) બોનસ ઈસ્યુ (Bonus Issue) ખાનગી ઈસ્યુ (Private Issue) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કર્મચારીને મળતો મૂળ પગાર, મોંઘવારી ભથ્થુ અને દાકતરી સારવાર ભથ્થુ ___ છે. સંપૂર્ણ કરમુક્ત સંપૂર્ણ કરપાત્ર આંશિક કરપાત્ર માલિક માટે કરપાત્ર સંપૂર્ણ કરમુક્ત સંપૂર્ણ કરપાત્ર આંશિક કરપાત્ર માલિક માટે કરપાત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ડિબેન્ચર પરત નિધિના રોકાણોનું વ્યાજ મળે ત્યારે ___ ખાતે ઉધાર અને ___ ખાતે જમા થાય. ડિબેન્ચર પરત નિધિ, ડિબેન્ચર ડિબેન્ચર, ડિબેન્ચર પરત નિધિ ડિબેન્ચર પરત નિધિ, રોકડ/બેંક રોકડ/બેંક, ડિબેન્ચર પરત નિધિ ડિબેન્ચર પરત નિધિ, ડિબેન્ચર ડિબેન્ચર, ડિબેન્ચર પરત નિધિ ડિબેન્ચર પરત નિધિ, રોકડ/બેંક રોકડ/બેંક, ડિબેન્ચર પરત નિધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ઓડિટર મૂલ્યાંકનકર્તા નથી આ વિધાન ___ ચુકાદામાં નોંધવામાં આવ્યું છે. લન્ડન એન્ડ જનરલ બેંક લેસ વિ. નુશ્ટેલ કં.લિ લન્ડન ઓઈલ સ્ટોરેજ કં. કિંગ્સ્ટન કોટન મીલ લન્ડન એન્ડ જનરલ બેંક લેસ વિ. નુશ્ટેલ કં.લિ લન્ડન ઓઈલ સ્ટોરેજ કં. કિંગ્સ્ટન કોટન મીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત એવો ધીણોધરનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે ? મોરબી કચ્છ દેવભૂમિ દ્વારકા પાટણ મોરબી કચ્છ દેવભૂમિ દ્વારકા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) નીચેનામાંથી કઈ એપ્લિકેશનનો સમાવેશ ACCESSORIES નામના ગ્રુપમાં થયેલ છે ? WORD એકેય નહી CALCULATOR EXCEL WORD એકેય નહી CALCULATOR EXCEL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP