એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) સંધિ જોડો.ધનુસ્ + ધર ધનુધર ધર્નુધર ધનુધર્ર ધનુર્ધર ધનુધર ધર્નુધર ધનુધર્ર ધનુર્ધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) નીચે આપેલ વાક્યોમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધીને લખો. મુંજે ફરીથી ઊંચે જોયું, એક હાસ્યબાણ છોડ્યું ઝીણાં ફોરાં ઝરમર ઝર્યા કાળા કમરનો કાળો મોહન, કાળું એનું નામ પીપળાએ અત્યારે જાણે બોધિવૃક્ષની ગરવાઈ ધારણ કરી મુંજે ફરીથી ઊંચે જોયું, એક હાસ્યબાણ છોડ્યું ઝીણાં ફોરાં ઝરમર ઝર્યા કાળા કમરનો કાળો મોહન, કાળું એનું નામ પીપળાએ અત્યારે જાણે બોધિવૃક્ષની ગરવાઈ ધારણ કરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ડિબેન્ચર પરત નિધિના રોકાણોનું વ્યાજ મળે ત્યારે ___ ખાતે ઉધાર અને ___ ખાતે જમા થાય. ડિબેન્ચર પરત નિધિ, ડિબેન્ચર ડિબેન્ચર, ડિબેન્ચર પરત નિધિ રોકડ/બેંક, ડિબેન્ચર પરત નિધિ ડિબેન્ચર પરત નિધિ, રોકડ/બેંક ડિબેન્ચર પરત નિધિ, ડિબેન્ચર ડિબેન્ચર, ડિબેન્ચર પરત નિધિ રોકડ/બેંક, ડિબેન્ચર પરત નિધિ ડિબેન્ચર પરત નિધિ, રોકડ/બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) પગારની આવકમાંથી TDS (Tax Deducted at source) કાપવાની જોગવાઈ આવકવેરાની કઈ કલમ હેઠળ છે ? 194A 192 194C 193 194A 192 194C 193 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) આવૃત્તિ ચક્ર___ આધાર રેખાથી શરૂ થાય છે અને અંત પામે છે ઉગમબિંદુથી શરૂ થાય છે ઉગમબિંદુમાંથી પસાર થાય છે સમક્ષિતિજ રેખાથી શરૂ થાય છે આધાર રેખાથી શરૂ થાય છે અને અંત પામે છે ઉગમબિંદુથી શરૂ થાય છે ઉગમબિંદુમાંથી પસાર થાય છે સમક્ષિતિજ રેખાથી શરૂ થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ઓર્ડરનો માલ મેળવતા લાગતાં મહત્તમ સમયની મહત્વ વપરાશ = લઘુત્તમ જથ્થો ભય સપાટી વરદી (પુન:વરદી) સપાટી મહત્તમ જથ્થો લઘુત્તમ જથ્થો ભય સપાટી વરદી (પુન:વરદી) સપાટી મહત્તમ જથ્થો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP