સામાન્ય વિજ્ઞાન (General Science) 'રિંગ વર્મ' રોગ શેના વડે થાય છે ? ફૂગ વાયરસ પાણી બેક્ટેરિયા ફૂગ વાયરસ પાણી બેક્ટેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રક્તવાહિનીઓ કેટલા પ્રકારની હોય છે ? બે એક ત્રણ છ બે એક ત્રણ છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવાજનું માપ નીચેનામાંથી કયા એકમ દ્વારા દર્શાવવામાં આવે છે ? ડેસિબલ જુલ ઓહમ હર્ટઝ ડેસિબલ જુલ ઓહમ હર્ટઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કિમોથેરાપી કયા રોગની સારવારમાં કરાય છે? એઈડ્ઝ ન્યુમોનિયા કેન્સર હાર્ટ સર્જરી એઈડ્ઝ ન્યુમોનિયા કેન્સર હાર્ટ સર્જરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી (શોધ-શોધક) કયું જોડકું સાચું નથી ? સિમેન્ટ - જોસેફ આસ્ફડીન કોમ્પ્યુટર - રોબર્ટ વિલ્હેમ ડીઝલ એન્જિન-રૂડોલ્ફ ડીઝલ ઈલેક્ટ્રિસિટી - માયકલ ફેરોડે સિમેન્ટ - જોસેફ આસ્ફડીન કોમ્પ્યુટર - રોબર્ટ વિલ્હેમ ડીઝલ એન્જિન-રૂડોલ્ફ ડીઝલ ઈલેક્ટ્રિસિટી - માયકલ ફેરોડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચૂંટણીમાં મતદાનની આંગળી ઉપર લગાવવામાં આવતી અવિલોપ્ય શાહીમાં કયું રસાયણ હોય છે ? સોડિયમ પેરાકસાઈડ સીલ્વર નાઈટ્રેટ મિથિલીન બ્લ્યુ ફિનોલ્ફથેલીન સોડિયમ પેરાકસાઈડ સીલ્વર નાઈટ્રેટ મિથિલીન બ્લ્યુ ફિનોલ્ફથેલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP