સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી વધારે કેલ્શિયમ શેમાં હોય છે ? ઘઉં મગફળી ચોખા મકાઈ ઘઉં મગફળી ચોખા મકાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શુદ્ધ પાણીનું pH મૂલ્ય કેટલું છે ? 7 7.4 8.5 14 7 7.4 8.5 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોના કોષમાં તમને રસધાની જોવા ન મળે ? ડુંગળીનો કોષ બારમાસી પર્ણનો આડો છેદ સૂર્યમુખીના પ્રકાંડનો આડો છેદ ગાલનો કોષ ડુંગળીનો કોષ બારમાસી પર્ણનો આડો છેદ સૂર્યમુખીના પ્રકાંડનો આડો છેદ ગાલનો કોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એસીટોનનું IUPAC નામ શું છે ? પ્રોપેનોલ પ્રોપેનોન પ્રોપેનોઈક એસિડ પ્રોપેનાલ પ્રોપેનોલ પ્રોપેનોન પ્રોપેનોઈક એસિડ પ્રોપેનાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બાયોગેસ (Bio Gas)નું મુખ્ય ઘટક કયું છે ? મિથેન એસટેલીન / વર્ગહીન રંગહીન વાયુ બ્યુટેન હાઈડ્રોજન મિથેન એસટેલીન / વર્ગહીન રંગહીન વાયુ બ્યુટેન હાઈડ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'રિક્ટર સ્કેલ' સાધન શું માપવા માટે છે ? વરસાદ વાયુનું દબાણ ભેજનું પ્રમાણ ધરતીકંપ વરસાદ વાયુનું દબાણ ભેજનું પ્રમાણ ધરતીકંપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP