એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
નીચેના પૈકી કઈ આવક કરવેરાની આવક નથી ?

લાયસન્સ ફી
મનોરંજન કર
વ્યવસાય વેરો
મોટરવાહન પરનો વેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
જો એક વર્ગ અંતરાલનું મધ્યબિંદુ 20 અને બે અનુક્રમણિક મધ્યબિંદુ વચ્ચેનો તફાવત 10 હોય તો આ વર્ગની વર્ગ સીમાઓ કઈ ?

10 અને 15
15 અને 25
20 અને 25
15 અને 20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
કેન્દ્રીકરણ એટલે વ્યવસ્થા તંત્રમાં ___

બધી જ સપાટીએ સત્તા કેન્દ્રિત કરવી
તળસપાટીએ સત્તા કેન્દ્રિત કરવી
મધ્યમસપાટીએ સત્તા કેન્દ્રિત કરવી
ઉચ્ચસપાટીએ સત્તા કેન્દ્રિત કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ભૂતકાળમાં માંડી વાળેલ ઘાલખાધ પરત મળે ત્યારે ___ ખાતું ઉતાર અને ___ ખાતું જમા થાય.

રોકડ/બેંક, ઘાલખાધ
ઘાલખાધ, રોકડ/બેંક
ઘાલખાધ પરત, રોકડ/બેંક
રોકડ/બેન્ક, ઘાલખાધ પરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
કંપની ધારા, 2013ની કલમ 139 મુજબ નોંધણી અધિકારીએ ઓડીટરની નિમણૂક અંગેની નોટિસ પાઠવવાનું ફોર્મ ___ છે.

ફોર્મ નં. ADT-2
ફોર્મ નં. ADT-3
ફોર્મ નં. ADT-4
ફોર્મ નં. ADT-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP