એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'અર્વાચીન' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. નવું પ્રાચીન પુરાણું વિદેશી નવું પ્રાચીન પુરાણું વિદેશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ગુજરાત રાજ્યના અંદાજપત્ર 2016-17માં પાન મસાલા પરના ગત વર્ષના વેરાના દર વધારીને વધારાના વેરા સહિત કેટલા ટકા વેરો રાખવાની દરખાસ્ત કરવામાં આવી ? 30% 18% 25% 22% 30% 18% 25% 22% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અઘરો છે' આ વિધાન ___ નું છે. જવાહરલાલ નહેરુ સરદાર પટેલ આલ્બર્ટ આઈન્સ્ટાઈન ગાંધીજી જવાહરલાલ નહેરુ સરદાર પટેલ આલ્બર્ટ આઈન્સ્ટાઈન ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ક્રિકેટની રમત માટે જાણીતું સી. એન. અન્નાદુરાઈ સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે ? કોઈમ્બતુર મદુરાઈ ત્રિચીનાપલ્લી ઈરોડ કોઈમ્બતુર મદુરાઈ ત્રિચીનાપલ્લી ઈરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ભાગીદારી કરારમાં ભાગીદારો વચ્ચે નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું ન હોય ત્યારે ભાગીદારી પેઢીનો નફો ભાગીદારો વચ્ચે ___ પ્રમાણમાં વહેંચાય. રોકેલી મૂડીના ઉપાડના સરખા ઉંમરના રોકેલી મૂડીના ઉપાડના સરખા ઉંમરના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'A' is ___ indefinite article. none the a an none the a an ANSWER DOWNLOAD GUJARATI MCQ APP