એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'અંકુશ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. દાબ પરિણામ બાદ અંકોડો દાબ પરિણામ બાદ અંકોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ગુજરાત રાજ્યમાં 56મા સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી 'ગુજરાત ગૌરવ દિવસ- 2016' કયા જિલ્લામાં કરવામાં આવી ? અરવલ્લી દેવભૂમિ દ્વારકા બનાસકાંઠા છોટા ઉદેપુર અરવલ્લી દેવભૂમિ દ્વારકા બનાસકાંઠા છોટા ઉદેપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કવિ હરીન્દ્ર દવેનું જન્મસ્થળ જણાવો. રાજપીપળા બોરસદ જુનાગઢ ભાવનગર રાજપીપળા બોરસદ જુનાગઢ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) અનુચિત સ્પર્ધા ટાળવા અને દેશના ઉદ્યોગોને સસ્તી આયાત સામે રક્ષણ આપવા માટે લાગુ પાડવામાં આવતા વેરાને ___ કહે છે. કસ્ટમ ડ્યુટી એક્સાઈઝ ડ્યુટી એન્ટી ડમ્પિંગ ડ્યુટી ડમ્પિંગ ડ્યુટી કસ્ટમ ડ્યુટી એક્સાઈઝ ડ્યુટી એન્ટી ડમ્પિંગ ડ્યુટી ડમ્પિંગ ડ્યુટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ભારતમાં વૈશ્વિકીકરણને કારણે શો ગેરલાભ થયો છે ? રૂપિયાનું અવમૂલ્યન થતું જ ગયું છે બેકારીની સમસ્યા લગભગ યથાવત્ રહી છે આપેલ તમામ ગરીબીની સ્થિતિમાં ઝાઝોફેર પડ્યો નથી રૂપિયાનું અવમૂલ્યન થતું જ ગયું છે બેકારીની સમસ્યા લગભગ યથાવત્ રહી છે આપેલ તમામ ગરીબીની સ્થિતિમાં ઝાઝોફેર પડ્યો નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) Both the tiger and the leopard are cats; the former animal is much larger than the ___ (late) later letter latter letar later letter latter letar ANSWER DOWNLOAD GUJARATI MCQ APP