કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા મંત્રાલયે 'નમસ્તે યોગ' મોબાઈલ એપ લૉન્ચ કરી ? આપેલ બંને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આયુષ મંત્રાલય એક પણ નહીં આપેલ બંને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આયુષ મંત્રાલય એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે કૃષિ વૈવિધ્યકરણ યોજના-2021 લૉન્ચ કરી ? ગુજરાત બિહાર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત બિહાર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં નીતિ આયોગ દ્વારા જારી કરાયેલા SDG ઈન્ડિયા ઈન્ડેક્સ 2020-21માં ઓવરઓલ રેન્કિંગમાં ગુજરાતનું સ્થાન કેટલામું રહ્યું ? 10મું 12મું 5મું 11મું 10મું 12મું 5મું 11મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે કૃષિના ક્ષેત્રમાં સહયોગ વધારવા સંયુક્ત કાર્ય સમૂહની સ્થાપના માટે ભારત સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ? સેશેલ્સ નોર્વે ફિજી ઈઝરાયેલ સેશેલ્સ નોર્વે ફિજી ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 2016ની ICMED યોજનાનું એડવાન્સ્ડ વર્ઝન 'ઈન્ડિયન સર્ટિફિકેશન ઓફ મેડિકલ ડિવાઈસિઝ 13485 Plus સ્કીમ' (ICMED 13485 Plus) લૉન્ચ કરી ? એક પણ નહીં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ કવોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એક પણ નહીં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ કવોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ડેવિડ ડિયોપે કઈ નવલકથા માટે પ્રતિષ્ઠિત વાર્ષિક આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝ જીત્યો છે ? હેમર બ્લોવ્ઝ એટનાઈટ ઓલ બ્લડ ઈજ બ્લેક એન અમેરિકન મેરેજ ટુ ધ લાઈટહાઉસ હેમર બ્લોવ્ઝ એટનાઈટ ઓલ બ્લડ ઈજ બ્લેક એન અમેરિકન મેરેજ ટુ ધ લાઈટહાઉસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP