એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) હિસાબોને ખોટા ઠેરવવાનું કાર્ય કોનું છે ? જવાબદાર અધિકારી ઓડીટર હિસાબનીશ કારકૂન જવાબદાર અધિકારી ઓડીટર હિસાબનીશ કારકૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) અબડાસા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? કચ્છ પાટણ મહેસાણા અમરેલી કચ્છ પાટણ મહેસાણા અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કઈ વેતનપ્રથા કામચોરીના દૂષણને પોષે છે ? નિષેધાત્મક સમય આધારિત કાર્ય અનુસાર વિધેયાત્મક નિષેધાત્મક સમય આધારિત કાર્ય અનુસાર વિધેયાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) (કરબાદનો ચોખ્ખો નફો - પ્રેફરન્સ ડિવિડન્ડ) + ઈક્વિટી શેરની સંખ્યા = ___ ચોપડાની કિંમત અપેક્ષિત કિંમત બજાર કિંમત શેર દીઠ કમાણી ચોપડાની કિંમત અપેક્ષિત કિંમત બજાર કિંમત શેર દીઠ કમાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) બીનલીપ વર્ષમાં 53 રવિવાર હોવાની સંભાવના ___ છે. 4/7 3/7 2/7 1/7 4/7 3/7 2/7 1/7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) નીચેનામાંથી એક મિડિયા પ્લેયર નથી તે જણાવો. Word Media Player VLC Media Player Flash Player Windows Media Player Word Media Player VLC Media Player Flash Player Windows Media Player ANSWER DOWNLOAD GUJARATI MCQ APP