એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
π અને 22/7 માં___

π અને 22/7 બંને સંમેય સંખ્યા છે.
π અને 22/7 બંને અસંમેય સંખ્યા છે.
π સંમેય છે અને 22/7 એ અસંમેય સંખ્યા છે.
π અસંમેય સંખ્યા છે અને 22/7 સંમેય સંખ્યા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
સમાજસેવા, સાહિત્ય, કલા, વિજ્ઞાન ક્ષેત્રે આગવું અને વિશિષ્ટ યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા સૌથી વધુ સન્માનનીય 'ભારત રત્ન' એવોર્ડ આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સૌપ્રથમ મરણોત્તર 'ભારતરત્ન' એવોર્ડ કયા મહાનુભાવને આપવામાં આવ્યો ?

રાજેન્દ્ર પ્રસાદ
લાલ બહાદુર શાસ્ત્રી
ગોવિંદ વલ્લભ પંત
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
જૂની પ્રણાલિકાનું આચરણ તેમજ સમર્થન કરનાર

રૂઢિચુસ્ત
પ્રખરવાદી
પરંપરાગત
ઝનૂની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP