એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'મિનિટ' શબ્દની સાચી જોડણી લખો. મીનિટ મિનિટ મીનીટ મિનીટ મીનિટ મિનિટ મીનીટ મિનીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કવિ હરીન્દ્ર દવેનું જન્મસ્થળ જણાવો. ભાવનગર જુનાગઢ રાજપીપળા બોરસદ ભાવનગર જુનાગઢ રાજપીપળા બોરસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) જેના ધંધાનો વાર્ષિક ઉથલો ___ થી વધુ હોય તે એકમ માટે કરવેરા ઓડિટ (Tax Audit) ફરજીયાત છે. રૂ. 50 લાખ રૂ. 10 લાખ રૂ. 25 લાખ રૂ. 1 કરોડ રૂ. 50 લાખ રૂ. 10 લાખ રૂ. 25 લાખ રૂ. 1 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) રાજ્યના હિસાબો સંબંધે ભારતના કંટ્રોલર અને ઓડીટર જનરલના રીપોર્ટો રાજ્યના રાજ્યપાલ સમક્ષ રજૂ કરવા અને રાજ્ય વિધાનમંડળ સમક્ષ મુકવાની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળ છે ? 151 (2) 151(1) 148 150 151 (2) 151(1) 148 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) એક્ઝામીનર, લોકલ ફંડ દ્વારા કરવામાં આવતું પંચાયતોનું ઓડિટ એ ___ વિનિયોગ ઓડીટ છે હિસાબી બાબત છે વૈધાનિક (સ્ટેચ્યુટરી) ઓડીટ છે આંતરીક ઓડીટ છે વિનિયોગ ઓડીટ છે હિસાબી બાબત છે વૈધાનિક (સ્ટેચ્યુટરી) ઓડીટ છે આંતરીક ઓડીટ છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કાયદા મુજબ વેરો ભરવાની જેમ જવાબદારી હોય તે પોતાની જવાબદારી બીજાની તરફેણમાં ફેરબદલી કરે તો તેવા વેરાને ___ વેરો કહેવાય. પ્રોગ્રેસિવ પરોક્ષ જવાબદારી મુક્ત પ્રત્યક્ષ પ્રોગ્રેસિવ પરોક્ષ જવાબદારી મુક્ત પ્રત્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP