એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) જે કરનો નાણાંકીય બોજો અન્ય વ્યક્તિ પર ખસેડવો શક્ય ના હોય તે કયો કર છે ? પરોક્ષ કર દ્રિયમાન કર સપ્રમાણ કર પ્રત્યક્ષ કર પરોક્ષ કર દ્રિયમાન કર સપ્રમાણ કર પ્રત્યક્ષ કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) આવક વેરાના રિફંડ પર આવક વેરાની કલમ 244A મુજબ વ્યાજ આપવામાં આવે છે.આ વ્યાજ દર કેટલા ટકા છે ? 4% 8% 6% 3% 4% 8% 6% 3% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) નીચેની માહિતી માટે લાસ્પેયરનો સૂચકઆંક મેળવો.20062007વસ્તુકિંમતજથ્થોકિંમતજથ્થોA2846B51065C414510D219213 128 120 130 125 128 120 130 125 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) એકાંકી વેપારી, ભાગીદારી પેઢી માટે ઓડિટ ફરજિયાત ન હોવા છતાં ઓડિટ કરાવ્યું હોય તો ઘડીક ફી ધંધાનો ___ ખર્ચ ગણાય. ગેરકાનુની માન્ય નકામો અમાન્ય ગેરકાનુની માન્ય નકામો અમાન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ભારતીય કંપનીના શેર્સ પરનું ડિવિડન્ડ ___ છે, તથા કંપનીએ તેના પર ડિવિડન્ડ વહેંચણી વેરો ભરવો જરૂરી___ કરમુક્ત, છે કરપાત્ર, છે કરપાત્ર, નથી કરમુક્ત, નથી કરમુક્ત, છે કરપાત્ર, છે કરપાત્ર, નથી કરમુક્ત, નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) શહેરી વિસ્તારમાં આવેલી છેલ્લા બે વર્ષ દરમિયાન ખેતીમાં ઉપયોગ થયો હોય તેવી જમીનનું, સરકાર દ્વારા અધિગ્રહણ કરવાથી મળતા વળતરથી થતો લાંબાગાળાનો મૂડી નફો ___ ગણાય. કરમુક્ત આંશિક કરમુક્ત કરપાત્ર આંશિક કરપાત્ર કરમુક્ત આંશિક કરમુક્ત કરપાત્ર આંશિક કરપાત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP