એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) રાજ્યના હિસાબો સંબંધે ભારતના કંટ્રોલર અને ઓડીટર જનરલના રીપોર્ટો રાજ્યના રાજ્યપાલ સમક્ષ રજૂ કરવા અને રાજ્ય વિધાનમંડળ સમક્ષ મુકવાની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળ છે ? 151(1) 151 (2) 150 148 151(1) 151 (2) 150 148 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) પડતર કિંમત + નફો = ___ વેચાણ કિંમત ખોટ ખોટ મૂળ કિંમત વેચાણ કિંમત ખોટ ખોટ મૂળ કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) સંચાલન-ઓડિટ એટલે___ કંપનીના સંચાલકોના મુખ્ય હેતુ/ઉદ્દેશો તથા પ્રક્રિયાઓનું પદ્ધતિસરનું વિશ્લેષણ કંપનીના સંચાલકીય હિસાબોનું ઓડિટ કંપનીના સંચાલકો વતી ઓડિટ આપેલ પૈકી એક પણ નહીં કંપનીના સંચાલકોના મુખ્ય હેતુ/ઉદ્દેશો તથા પ્રક્રિયાઓનું પદ્ધતિસરનું વિશ્લેષણ કંપનીના સંચાલકીય હિસાબોનું ઓડિટ કંપનીના સંચાલકો વતી ઓડિટ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ઓડિટર મૂલ્યાંકનકર્તા નથી આ વિધાન ___ ચુકાદામાં નોંધવામાં આવ્યું છે. લન્ડન એન્ડ જનરલ બેંક લેસ વિ. નુશ્ટેલ કં.લિ કિંગ્સ્ટન કોટન મીલ લન્ડન ઓઈલ સ્ટોરેજ કં. લન્ડન એન્ડ જનરલ બેંક લેસ વિ. નુશ્ટેલ કં.લિ કિંગ્સ્ટન કોટન મીલ લન્ડન ઓઈલ સ્ટોરેજ કં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.જૂની પ્રણાલિકાનું આચરણ તેમજ સમર્થન કરનાર રૂઢિચુસ્ત ઝનૂની પ્રખરવાદી પરંપરાગત રૂઢિચુસ્ત ઝનૂની પ્રખરવાદી પરંપરાગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ધંધાની શરૂઆતમાં વેડફાઈ ગયેલી મૂડી એટલે___ પાણીયુક્ત મૂડી અતિ-મૂડીકરણ મૂડી નફો અલ્પ-મૂડીકરણ પાણીયુક્ત મૂડી અતિ-મૂડીકરણ મૂડી નફો અલ્પ-મૂડીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP