એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) રાજ્ય સરકારના આકસ્મિક ફંડની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળ કરવામાં આવી છે ? 267(2) 266(1) 266(2) 309 267(2) 266(1) 266(2) 309 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) નીચેના એકમ પૈકી કયા એકમને તેમના હિસાબોનું ઓડિટ કરાવવું ફરજિયાત છે ? આપેલ પૈકી એક પણ નહીં એકાકી પેઢીનું એકમ ભાગીદારી પેઢીના એકમ કંપની આપેલ પૈકી એક પણ નહીં એકાકી પેઢીનું એકમ ભાગીદારી પેઢીના એકમ કંપની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) મિલકતની કિંમત કરતા વધુ રકમનો અકસ્માતનો વીમો લેવામાં આવ્યો હોય અને મિલકતને અકસ્માતથી નુકસાન થાય ત્યારે થયેલ નુકસાનની ___ વળતર તરીકે મળવાપાત્ર થશે. મિલકતની કિંમત અને વિમાની રકમના પ્રમાણમાં થતી રકમ પૂરેપૂરી રકમ મિલકતની કિંમત જેટલી રકમ વીમો લીધો હોય તે રકમ મિલકતની કિંમત અને વિમાની રકમના પ્રમાણમાં થતી રકમ પૂરેપૂરી રકમ મિલકતની કિંમત જેટલી રકમ વીમો લીધો હોય તે રકમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) એક કાયદાનું પાલન નહીં કરવા બદલ થયેલ દંડ ધંધાનો ___ ખર્ચ ગણાય. નકામો અમાન્ય માન્ય ગેરકાનૂની નકામો અમાન્ય માન્ય ગેરકાનૂની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) પગારની આવકમાંથી TDS (Tax Deducted at source) કાપવાની જોગવાઈ આવકવેરાની કઈ કલમ હેઠળ છે ? 192 193 194C 194A 192 193 194C 194A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) જેના ધંધાનો વાર્ષિક ઉથલો ___ થી વધુ હોય તે એકમ માટે કરવેરા ઓડિટ (Tax Audit) ફરજીયાત છે. રૂ. 10 લાખ રૂ. 25 લાખ રૂ. 1 કરોડ રૂ. 50 લાખ રૂ. 10 લાખ રૂ. 25 લાખ રૂ. 1 કરોડ રૂ. 50 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP