એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવતા 'ટ્રેઝરી બિલ્સ' બાબતે કયું વિધાન સાચું નથી ? આપેલ પૈકી એક પણ નહીં તે દાર્શનીક કિંમત (face value) પર ડિસ્કાઉન્ટ આપી બહાર પાડવામાં આવે છે. તેના પર વ્યાજ ચૂકવવામાં આવે છે. તેનાથી કેન્દ્ર સરકાર ટૂંકાગાળા માટે નાણાં ઉછીના લે છે. આપેલ પૈકી એક પણ નહીં તે દાર્શનીક કિંમત (face value) પર ડિસ્કાઉન્ટ આપી બહાર પાડવામાં આવે છે. તેના પર વ્યાજ ચૂકવવામાં આવે છે. તેનાથી કેન્દ્ર સરકાર ટૂંકાગાળા માટે નાણાં ઉછીના લે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) સત્તા સોંપણી પ્રક્રિયામાં ઉત્તરદાયિત્વ___ વહેંચાય છે સોંપાય છે ઉદ્ભવે છે ખોરવાય છે વહેંચાય છે સોંપાય છે ઉદ્ભવે છે ખોરવાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કર્મચારીને મળતો મૂળ પગાર, મોંઘવારી ભથ્થુ અને દાકતરી સારવાર ભથ્થુ ___ છે. સંપૂર્ણ કરમુક્ત સંપૂર્ણ કરપાત્ર આંશિક કરપાત્ર માલિક માટે કરપાત્ર સંપૂર્ણ કરમુક્ત સંપૂર્ણ કરપાત્ર આંશિક કરપાત્ર માલિક માટે કરપાત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ઓર્ડરનો માલ મેળવતા લાગતાં મહત્તમ સમયની મહત્વ વપરાશ = લઘુત્તમ જથ્થો ભય સપાટી વરદી (પુન:વરદી) સપાટી મહત્તમ જથ્થો લઘુત્તમ જથ્થો ભય સપાટી વરદી (પુન:વરદી) સપાટી મહત્તમ જથ્થો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) A life history of a person written by himself is ___ geography biolife autobiography biography geography biolife autobiography biography ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ઓડિટર મૂલ્યાંકનકર્તા નથી આ વિધાન ___ ચુકાદામાં નોંધવામાં આવ્યું છે. લેસ વિ. નુશ્ટેલ કં.લિ લન્ડન એન્ડ જનરલ બેંક લન્ડન ઓઈલ સ્ટોરેજ કં. કિંગ્સ્ટન કોટન મીલ લેસ વિ. નુશ્ટેલ કં.લિ લન્ડન એન્ડ જનરલ બેંક લન્ડન ઓઈલ સ્ટોરેજ કં. કિંગ્સ્ટન કોટન મીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP