એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ગુજરાત રાજ્યમાં ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધાઓ જાહેર જનતાને સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુસર 10 કે તેથી વધુ પથારી ધરાવતી ખાનગી હોસ્પિટલો માટે ગુજરાત રાજ્યના અંદાજપત્ર 2016-17 માં કેટલા ટકાનો વિદ્યુત શુલ્કનો દર રાખવાનું નક્કી કરવામાં આવેલ છે ?

10%
18%
20%
15%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
માનવ વિકાસના સમર્થક અર્થશાસ્ત્રી___

જિરાલ્ડ મેયર
કિન્ડલ બર્જર
માઈકલ ટોડેરો
મહેબૂબ ઉલ હક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
'ગ્રાહકની જરૂરિયાત મુજબના ઉત્પાદનની પડતરને ___ કહેવાય'

સેવા પડતર
કરાર ખાતું
પ્રક્રિયાનું ખાતું
જોબ કોસ્ટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP