સામાન્ય વિજ્ઞાન (General Science) કયા વિટામીનનો અભાવ આંખના તેજને મંદ બનાવે છે ? એ ડી સી બી એ ડી સી બી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક ફેધમ = ___ 100 સે.મી. 60 ફુટ 6 ફુટ 6 મીટર 100 સે.મી. 60 ફુટ 6 ફુટ 6 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પુષ્પમાં વજ્રચક્રની ઉપર આવેલી રંગીન પાંદડીઓને શું કહેવામાં આવે છે ? દલચક્ર પુષ્પાસન પુંકેસરચક્ર વજ્રચક્ર દલચક્ર પુષ્પાસન પુંકેસરચક્ર વજ્રચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આયોડિનની ઊણપના કારણે શું થાય છે ? પેલાગ્રા ગોઈટર સ્કર્વી બેરીબેરી પેલાગ્રા ગોઈટર સ્કર્વી બેરીબેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે કયા વિટામિનની જરૂરિયાત રહે છે ? B D C A B D C A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રોકેટ ન્યૂટનની ગતિના કયા નિયમના સિદ્ધાંત પર કામ કરે છે ? તૃતીય પ્રથમ ગુરુત્વાકર્ષણ દ્વિતીય તૃતીય પ્રથમ ગુરુત્વાકર્ષણ દ્વિતીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP