સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો.

માલિક-માલકણ
પિતા-પિતૃત્વ
ચોર-ચોરી
વિદ્વાન-વિદ્ધત્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
નેટવર્કમાં રહેલા કમ્પ્યૂટરને આપવામાં આવતા અજોડ નામને શું કહે છે ?

IS એડ્રેસ
IMS એડ્રેસ
INS એડ્રેસ
IP એડ્રેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
જનની સુરક્ષા યોજના શેની સાથે સંકળાયેલ છે ?

કુટુંબ નિયોજન સહાય
વૃદ્ધ માતાને આર્થિક સહાય
આપેલ પૈકી એકપણ નહીં
સગર્ભા સ્ત્રીને પ્રસુતિ સહાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
સતત ઓડીટ ઉપયોગી છે કારણ કે ___
1. ઊંડાણપૂર્વકની તપાસ શક્ય બને છે.
2. ઓડિટ કાર્ય ઝડપથી પૂર્ણ કરી શકાય છે.
3. ચાલુ વર્ષ દરમિયાન હિસાબી આંકડા બદલી શકાતા નથી.
4. આંતરિક તપાસની જરૂર રહેતી નથી.

1 અને 2 સાચા છે.
2 અને 3 સાચા છે.
2 અને 4 સાચા છે.
1, 3 અને 4 સાચા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP