સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) તિજોરી કચેરીના કામકાજ સંદર્ભે બેંકનો સમય લંબાવવા અથવા રજાના દિવસે બેંક ચાલુ રાખવાના હુકમ કરવાની સત્તા ___ ને છે. તિજોરી અધિકારી નાણાં વિભાગ હિસાબ અને તિજોરી નિયામક કલેકટર તિજોરી અધિકારી નાણાં વિભાગ હિસાબ અને તિજોરી નિયામક કલેકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) Give/select single word for the following phrase :"That which cannot be conquered" Indelible Invincible Inviolable Ineffable Indelible Invincible Inviolable Ineffable ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) સબ એકાઉન્ટન્ટ/સબ ઓડીટર તરીકે પસંદગી થાય તો નીચેના પૈકી કઈ કચેરીમાં નિમણૂક થઈ શકે ?1. જિલ્લા તિજોરી અને પેટા તિજોરીઓ2. પગાર અને હિસાબી અધિકારીની કચેરી, ગાંધીનગર /અમદાવાદ3. જિલ્લા સહાયક નિરીક્ષક સ્થાનિક ભંડોળ હિસાબની કચેરી4. પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી 1, 2 અને 3 1 અને 3 આપેલ તમામ 1 1, 2 અને 3 1 અને 3 આપેલ તમામ 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) કંપની શેર પર ડિવિડન્ડ તેની ___ પર ચૂકવે. ચોપડા કિંમત મૂળ કિંમત ભરપાઈ થયેલ રકમ પડતર કિંમત ચોપડા કિંમત મૂળ કિંમત ભરપાઈ થયેલ રકમ પડતર કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નીચે આપેલ શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.શાશ્વત- કાયમી ક્ષણિક હંમેશ માટે સ્થાવર કાયમી ક્ષણિક હંમેશ માટે સ્થાવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) સૌથી વધુ વિશ્વાસપાત્ર વાઉચર કયું છે ? સંસ્થા બહાર બનાવીને બારોબાર ઓડિટરને મોકલવામાં આવતું વાઉચર સંસ્થામાં બનાવવામાં આવતું વાઉચર સંસ્થામાં બનાવીને બારોબાર ઓડિટરને મોકલવામાં આવતું વાઉચર સંસ્થા બહાર બનાવવામાં આવતું વાઉચર સંસ્થા બહાર બનાવીને બારોબાર ઓડિટરને મોકલવામાં આવતું વાઉચર સંસ્થામાં બનાવવામાં આવતું વાઉચર સંસ્થામાં બનાવીને બારોબાર ઓડિટરને મોકલવામાં આવતું વાઉચર સંસ્થા બહાર બનાવવામાં આવતું વાઉચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP