સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) સામાન્ય રીતે ઓડિટર ___ ગણાય છે. શેર-ધારકનો આડતિયો/એજન્ટ કંપનીનો કર્મચારી આપેલ પૈકી એકેય નહીં કંપનીનો આડતિયો/એજન્ટ શેર-ધારકનો આડતિયો/એજન્ટ કંપનીનો કર્મચારી આપેલ પૈકી એકેય નહીં કંપનીનો આડતિયો/એજન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) રાજ્યના ગામમાં વસતા નાગરિકોને રાજ્યની વિવિધ યોજનાની માહિતી મળી રહે તે માટે સરકારે કઈ યોજના ચાલુ કરી છે ? ગ્રામમિત્ર યોજના સખીમંડળ યોજના તીર્થગ્રામ યોજના ગોકુળગામ યોજના ગ્રામમિત્ર યોજના સખીમંડળ યોજના તીર્થગ્રામ યોજના ગોકુળગામ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) રાજા પ્રહલાદન દેવ દ્વારા કયું નગર વસાવવામાં આવ્યું હતું ? પ્રહલ્લાદનગર પાલીતાણા પાટણ પાલનપુર પ્રહલ્લાદનગર પાલીતાણા પાટણ પાલનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) બરફનું ગલનબિંદુ કેટલું હોય છે ? 100⁰ C 273⁰ C 0⁰ F 32⁰ F 100⁰ C 273⁰ C 0⁰ F 32⁰ F ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) જનની સુરક્ષા યોજના શેની સાથે સંકળાયેલ છે ? આપેલ પૈકી એકપણ નહીં વૃદ્ધ માતાને આર્થિક સહાય કુટુંબ નિયોજન સહાય સગર્ભા સ્ત્રીને પ્રસુતિ સહાય આપેલ પૈકી એકપણ નહીં વૃદ્ધ માતાને આર્થિક સહાય કુટુંબ નિયોજન સહાય સગર્ભા સ્ત્રીને પ્રસુતિ સહાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ગુજરાત સરકારમાં રૂ. 5,00 લાખથી વધુ રકમની ખરીદી સંદર્ભે ઓનલાઈન ટેન્ડર મંગાવવામાં આવે છે. આ માટેની વેબસાઈટ ___ www.gujarattenders.gov.in www.onlinetenders.com www.tendergujrat.com www.nprocure.com www.gujarattenders.gov.in www.onlinetenders.com www.tendergujrat.com www.nprocure.com ANSWER DOWNLOAD GUJARATI MCQ APP