કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં નફતાલી બેનેટ કયા દેશના વડાપ્રધાન બન્યા ? ઈજિપ્ત ઈઝરાયેલ લેબેનોન જૉર્ડન ઈજિપ્ત ઈઝરાયેલ લેબેનોન જૉર્ડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું અરાવલી વન ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે ? હરિયાણા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ હરિયાણા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) આંતરરાષ્ટ્રીય માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝીસ (MSME) દિવસ ક્યારે મનાવાય છે ? 28 જૂન 21 જૂન 27 જૂન 26 જૂન 28 જૂન 21 જૂન 27 જૂન 26 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે COVID-19ની બીજી લહેર બાદ મેડિકલ ઓક્સિજનની માંગ પુરી કરવા માટે 'Project O2 for India' લોન્ચ કર્યો ? રશિયા ઈઝરાયેલ ભારત ઈટાલી રશિયા ઈઝરાયેલ ભારત ઈટાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થાએ વિશ્વનું પ્રથમ પ્રવાહી નેનો યુરિયા લોન્ચ કર્યું ? IFFCO IPRI IISS ICAR IFFCO IPRI IISS ICAR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) હિમાલયમાં ઉગાડવામાં આવેલા જૈવિક બાજરાની પહેલી ખેપ કયા દેશમાં નિકાસ કરવામાં આવશે ? જર્મની ડેન્માર્ક ફિલીપાઈન્સ નેધરલેન્ડ જર્મની ડેન્માર્ક ફિલીપાઈન્સ નેધરલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP