કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) આંતરરાષ્ટ્રીય એલ્બિનિઝમ જાગરૂકતા દિવસ ક્યારે મનાવાય છે ? 14 જૂન 12 જૂન 15 જૂન 13 જૂન 14 જૂન 12 જૂન 15 જૂન 13 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા સંગઠને 'સ્વસ્થ ભૂમિ, સ્વસ્થ જીવન' થીમ અંતર્ગત 2021 માટે યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન (UNCCD)નો લેન્ડ ફોર લાઈફ એવોર્ડ જીત્યો ? ફાઉન્ડેશન ફોર ઈકોલોજિકલ સિક્યોરિટી વિજ્ઞાન અને પર્યાવરણ કેન્દ્ર પ્રકૃતિ સંરક્ષણ ફાઉન્ડેશન ફેમિલિયન ફોરેસ્ટ્રી ફાઉન્ડેશન ફોર ઈકોલોજિકલ સિક્યોરિટી વિજ્ઞાન અને પર્યાવરણ કેન્દ્ર પ્રકૃતિ સંરક્ષણ ફાઉન્ડેશન ફેમિલિયન ફોરેસ્ટ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજયે 'યુવા શક્તિ કોરોના મુક્તિ અભિયાન' શરૂ કરવાની ઘોષણા કરી ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં પી. સાઈનાથને ફુકુઓકા પુરસ્કાર 2021 એનાયત કરાયો, તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ? સ્થાપત્ય વિજ્ઞાન પત્રકારત્વ લેખન સ્થાપત્ય વિજ્ઞાન પત્રકારત્વ લેખન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ એની એવોર્ડ તરીકે ઓળખાતો 2020નો એનર્જી ફ્રન્ટિયર એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ? અમર્ત્ય સેન નાંબી નારાયણ CNR રાવ ઉડુપી રામચંદ્ર રાવ અમર્ત્ય સેન નાંબી નારાયણ CNR રાવ ઉડુપી રામચંદ્ર રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું 'રેડ ટુરીઝમ' કયા દેશ સાથે સંકળાયેલું છે ? મ્યાનમાર સિંગાપુર ચીન ક્યુબા મ્યાનમાર સિંગાપુર ચીન ક્યુબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP