સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ભારતના સૌપ્રથમ કોમ્પ્ટ્રોલર અને ઓડીટર જનરલ કોણ હતા ?

વી. નરહરિ રાવ
એ. કે. રોય
એસ. રંગનાથન
એ. કે. ચંદ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
એક શિક્ષક ડબો ભરીને લાવેલી ચોકલેટ હાજર વિદ્યાર્થીઓમાં સરખે ભાગે વહેંચે છે. આમ કરતાં દરેકને 7 ચોકલેટ મળે છે. જો વર્ગમાં 5 વિદ્યાર્થીઓ વધારે હોત, તો દરેકને 1 ચોકલેટ ઓછી મળત, તો હાજર વિદ્યાર્થીઓની સંખ્યા શોધો.

35
40
45
30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
નીચેના વાક્યનો યોગ્ય વિકલ્પ પસંદ કરી રૂઢિપ્રયોગનો અર્થ આપો.
પગ ભાંગી પડવા

હિંમત ખૂટી જવી
ફેક્ચર થવું
ગળગળા થઈ જવું
શ્રમ કરતા થાકી જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP