સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
સન 1884-85માં સૌરાષ્ટ્ર ખાતે સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

મહારાજા તખ્તસિંહજી
મહારાજા ભાવસિંહજી
મહારાજા શામળસિંહજી
મહારાજા ઉપેન્દ્રસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
રાજા પ્રહલાદન દેવ દ્વારા કયું નગર વસાવવામાં આવ્યું હતું ?

પાલીતાણા
પાટણ
પાલનપુર
પ્રહલ્લાદનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ગુજરાત સરકારના 'ઈ-મમતા' પ્રોગ્રામનો હેતું શું છે ?

મહિલાઓને કમ્પ્યૂટરનું શિક્ષણ આપવું
સ્ત્રી સશક્તિકરણ
બાળ વિવાહ અટકાવવા
માતા અને બાળ મરણ અટકાવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
જે ઓડિટર દ્વારા કંપનીના હિસાબોનું કાયદાકીય ઓડિટ કરવામાં આવતું હોય તે ઓડિટર તે જ કંપનીને કઈ સેવા આપી શકે નહીં ?

રોકાણ-બેન્કિંગ સેવા
આપેલ મુજબ તમામ
આંતરીક ઓડીટ
હિસાબી-ચોપડા લખવાની સેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP