સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
'નંબર પોર્ટેબિલીટી' સુવિધાથી કયા સાધનના ઉપયોગમાં વધારે સગવડ મળશે ?

ઘરનો ટેલિફોન
ઈન્કમટેક્સ રિટર્ન
વાહનનો આરટીઓ નંબર
મોબાઈલ ફોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
આદર્શ અંકુશ વ્યવસ્થા બધા જ વિભાગોને માર્ગદર્શન આપીને ___

સંકલન કેળવે છે.
સત્તાની સોંપણી કરે છે.
આયોજન કરાવે છે.
અહેવાલો તૈયાર કરાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
કંપની સ્વરૂપના ધંધાકીય એકમોએ નાણાંકીય પરિણામો ___ સ્વરૂપમાં તૈયાર કરી રજુ કરવા ___ છે.

ખાતાં, મરજીયાત
ઉભા પત્રક, ફરજીયાત
ઉભા પત્રક, મરજીયાત
ખાતાં, ફરજીયાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ભાગીદારી પેઢીના ચાલુ ધંધાનું કંપનીમાં રૂપાંતર થાય ત્યારે, સામાન્ય સંજોગોમાં કંપની મોટા ભાગનો અવેજ ___ દ્વારા ચૂકવે છે ?

ડિબેન્ચર્સ
શેરમૂડી
પ્રેફરન્સ શેરમૂડી
રોકડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP