સામાન્ય વિજ્ઞાન (General Science) ગુરુત્વાકર્ષણનો નિયમ કયા વૈજ્ઞાનિકે શોધ્યો ? આર્કિમીડીઝ એડિસન ગેલેલિયો ન્યુટન આર્કિમીડીઝ એડિસન ગેલેલિયો ન્યુટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નેનો કણનું કદ કેટલું હોય છે ? 1-10 nm 1-1000 nm 10-100 nm 1-100 nm 1-10 nm 1-1000 nm 10-100 nm 1-100 nm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન -સી ની ઉણપથી ___ રોગ થાય છે. રિકેટ્સ સ્કર્વી રતાંધણાપણું ચીલોસીસ રિકેટ્સ સ્કર્વી રતાંધણાપણું ચીલોસીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાલી જગ્યા પૂરો.તાપમાનના એકમોના રૂપાંતરણ સૂત્ર-R= ___ C જ્યાં, R = રૂમર (Reaumur) C = સેલ્સિયસ (Celsius) 2/5 3/4 4/5 5/4 2/5 3/4 4/5 5/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ફળોના રસ અને જળમાં પરિશ્ચક (પ્રિઝર્વેટીવ) તરીકે નીચેના પૈકી કયો વાયુ ઉપયોગમાં લેવાય છે ? CO2 H2 SO2 NH3 CO2 H2 SO2 NH3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બરફની ઘનતા કેટલા ગ્રામ / ઘનસેમી છે ? 0.9167 7.8 1.03 0.72 0.9167 7.8 1.03 0.72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP