સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારતમાં શણ ઉદ્યોગ કયા દેશની મૂડીથી સ્થાપયો હતો ? ચીન જર્મની જાપાન ઈંગ્લેન્ડ ચીન જર્મની જાપાન ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ઓડિટ કાર્ય અંગેનું ચાવીરૂપ પરિબળ ___ ગણાય છે. સ્વતંત્રતા નફાકારકતા પૂર્વ ગ્રંથી હેતુલક્ષીતા સ્વતંત્રતા નફાકારકતા પૂર્વ ગ્રંથી હેતુલક્ષીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો કરવામાં આવ્યો ? 7.5 % 8 % 4 % 6 % 7.5 % 8 % 4 % 6 % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારતનું કયું રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું છે ? મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) કયા વ્યવસ્થાતંત્રમાં સત્તા અને જવાબદારીની સોંપણી કાર્ય પ્રમાણે કરવામાં આવે છે ? અવૈધિક રૈખિક સમિતિ કાર્યાનુસાર અવૈધિક રૈખિક સમિતિ કાર્યાનુસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારતના ગ્રામીણ વિસ્તારોમાં કયા વર્ગની બેરોજગારી વધુ પ્રમાણમાં જોવા મળે છે ? અશિક્ષિત યુવાનો વેપારીઓ કારીગરો શિક્ષિત યુવાનો અશિક્ષિત યુવાનો વેપારીઓ કારીગરો શિક્ષિત યુવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP