સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) આંતરિક તપાસ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? ભવિષ્યમાં કરવાના ઓડીટ અંગે યોજના બનાવવી તમામ ધંધાકીય વ્યવહાર અંગે યોગ્ય અને સાચી નોંધ રાખવી. ધંધાકીય એકમનો નફો કમાવવાની ક્ષમતા માપવી ધંધાકીય એકમમાં ઉપયોગમાં લેવાતી હિસાબી પદ્ધતિ જાણવી ભવિષ્યમાં કરવાના ઓડીટ અંગે યોજના બનાવવી તમામ ધંધાકીય વ્યવહાર અંગે યોગ્ય અને સાચી નોંધ રાખવી. ધંધાકીય એકમનો નફો કમાવવાની ક્ષમતા માપવી ધંધાકીય એકમમાં ઉપયોગમાં લેવાતી હિસાબી પદ્ધતિ જાણવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) 1 nm એટલે કેટલા મીટર ? 109 10-9 1010 10-10 109 10-9 1010 10-10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ગુજરાત મુલ્કી સેવા નિયમો ___ એ બહાર પાડ્યા છે. કાયદા વિભાગ સામાન્ય વહીવટ વિભાગ એકાઉન્ટન્ટ જનરલ નાણાં વિભાગ કાયદા વિભાગ સામાન્ય વહીવટ વિભાગ એકાઉન્ટન્ટ જનરલ નાણાં વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારતની કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરવામાં આવેલ GST બિલ એ બંધારણનો કેટલામો સુધારો છે ? 121મો 212મો 221મો 122મો 121મો 212મો 221મો 122મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) 'નંબર પોર્ટેબિલીટી' સુવિધાથી કયા સાધનના ઉપયોગમાં વધારે સગવડ મળશે ? ઈન્કમટેક્સ રિટર્ન ઘરનો ટેલિફોન વાહનનો આરટીઓ નંબર મોબાઈલ ફોન ઈન્કમટેક્સ રિટર્ન ઘરનો ટેલિફોન વાહનનો આરટીઓ નંબર મોબાઈલ ફોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) જો P(A) = 0.36 હોય, તો = ___ (રદ કરેલ છે.) 0.6 આપેલ પૈકી એક પણ નહીં 0.72 0.18 0.6 આપેલ પૈકી એક પણ નહીં 0.72 0.18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP