કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યમાં પ્રસિદ્ધ રાજા પરબા તહેવાર મનાવવામાં આવ્યો ? ઓડિશા ત્રિપુરા મેઘાલય મિઝોરમ ઓડિશા ત્રિપુરા મેઘાલય મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) શેનઝોઉ-12 શું છે ? ચીનનું માનવરહિત મંગળ મિશન ચીનનું માનવરહિત શુક્ર મિશન ચીનનું માનવરહિત ચંદ્ર મિશન ચીનનું સમાનવ અવકાશ મિશન ચીનનું માનવરહિત મંગળ મિશન ચીનનું માનવરહિત શુક્ર મિશન ચીનનું માનવરહિત ચંદ્ર મિશન ચીનનું સમાનવ અવકાશ મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રાલયે 'જાન હૈ તો જહાન હૈ' કોવિડ રસીકરણ જાગરૂકતા અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી ? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય લઘુમતી બાબતોનું મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય લઘુમતી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) COVID-19 મહામારી દરમિયાન નૈદાનિક ઉપયોગ માટે કઈ સંસ્થાએ 3 વેન્ટિલેટર-PRAN, VaU અને SVASTA વિકસિત કર્યા ? DRDO ICMR ISRO CSIR DRDO ICMR ISRO CSIR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલા માઉન્ટ એકો ડમ્બિગ કયા રાજ્યમાં સ્થિત છે ? મધ્ય પ્રદેશ મેઘાલય આસામ અરુણાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ મેઘાલય આસામ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કે. કે. શૈલજાને સેન્ટ્રલ યુરોપિયન યુનિવર્સિટી (CEU)ના પ્રતિષ્ઠિત 'ઓપન સોસાયટી પુરસ્કાર' (2021)થી સન્માનિત કરાયા, તેઓ કયા રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી તરીકેનું પદ સંભાળ્યું હતું ? કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ગોવા કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP