કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ સિલ્વરલાઈન પ્રોજેક્ટ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? આંધ્ર પ્રદેશ ગોવા કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ ગોવા કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU)એ ચંદ્રની વિશેષતાઓ માટે કઈ ભાષામાં 8 નામોની મંજૂરી આપી છે ? ચાઈનીઝ ઉર્દૂ હિન્દી ફ્રેન્ચ ચાઈનીઝ ઉર્દૂ હિન્દી ફ્રેન્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું આર્કટિક નેશનલ વાઈલ્ડ લાઈફ રિફયુજ કયા દેશમાં આવેલું છે ? ઈઝરાયેલ નોર્વે ઈંગ્લેન્ડ અમેરિકા ઈઝરાયેલ નોર્વે ઈંગ્લેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં મંજૂરી આપવામાં આવેલા ડીપ ઓશન મિશનનું નોડલ મંત્રાલય કયું છે ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય સંરક્ષણ મંત્રાલય આપેલ તમામ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય સંરક્ષણ મંત્રાલય આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે 'Antiviral Program for Pandemics' યોજનાની ઘોષણા કરી ? રશિયા અમેરિકા ઈઝરાયેલ ફ્રાંસ રશિયા અમેરિકા ઈઝરાયેલ ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું 'વ્હાઈટ મોન્યુમેન્ટ' કયા દેશમાં સ્થિત એક 4000 વર્ષ જૂનું યુદ્ધ સ્મારક છે ? સીરિયા ઈન્ડોનેશિયા ઈરાન ઈજિપ્ત સીરિયા ઈન્ડોનેશિયા ઈરાન ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP