કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે કયા સ્થળે પુનર્નિર્મિત મહાત્મા ગાંધી પુસ્તકાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું ?

ખલીફા યુનિવર્સિટી, UAE
કુવૈત યુનિવર્સિટી, કુવૈત
નૈરોબી યુનિવર્સિટી, કેન્યા
કેપટાઉન યુનિવર્સિટી, દક્ષિણ આફ્રિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU)એ ચંદ્રની વિશેષતાઓ માટે કઈ ભાષામાં 8 નામોની મંજૂરી આપી છે ?

ચાઈનીઝ
ફ્રેન્ચ
હિન્દી
ઉર્દૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
વર્ષ 2021નો પેન પિન્ટર પુરસ્કાર કોણે જીત્યો ?

મર્લિન બુથ
ઓલ્ગા રેવન
સિત્સી ડાંગરેમ્બા
ડેવિડ ડિયોપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
એનિમિયા મુક્ત ભારત સૂચકાંક 2020-21 અનુસાર, એનિમિયાના પ્રસારને ઓછો કરવામાં કયું રાજ્ય ટોચના ક્રમે રહ્યું ?

પશ્ચિમ બંગાળ
ઓડિશા
મધ્ય પ્રદેશ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP