કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતના મહાન એથલીટ મિલ્ખાસિંઘનું નિધન થયું. તેમને કયા નામથી ઓળખવામાં આવતા હતા ? ધ રનીંગ મશીન ધ ફ્લાઈંગ મશીન આપેલ પૈકી એક પણ નહીં ધ ફ્લાઈંગ શીખ ધ રનીંગ મશીન ધ ફ્લાઈંગ મશીન આપેલ પૈકી એક પણ નહીં ધ ફ્લાઈંગ શીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં તાતા મોટર્સ અને તાતા પાવરે સંયુક્ત રીતે ભારતના સૌથી મોટા સોલાર કારપોર્ટનું ઉદ્દઘાટન ક્યા કર્યું ? લખનઉ પુણે અમદાવાદ ચેન્નઈ લખનઉ પુણે અમદાવાદ ચેન્નઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા મંત્રાલયે દેશમાં વિવિધ ભાગોમાં 5 દિવ્યાંગ ખેલ કેન્દ્ર સ્થાપિત કરવાની ઘોષણા કરી ? ગૃહ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય લઘુમતી બાબતોના મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ગૃહ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય લઘુમતી બાબતોના મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનારા અભિષેક વર્મા કઈ રમત સાથે સંકળાયેલા છે ? તિરંદાજી એથ્લેટીક્સ ટેનિસ શૂટિંગ તિરંદાજી એથ્લેટીક્સ ટેનિસ શૂટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં સ્માર્ટ સિટી એવોર્ડ 2020 ઘોષણા કરવામાં આવી તે અંતર્ગત કયા રાજ્યને ટોચનું પ્રદર્શન કરનારું રાજ્ય તરીકે સ્થાન મળ્યું ? મધ્ય પ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ હરિયાણા મધ્ય પ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ___ સાથે એડનના અખાતમાં સંયુક્ત નૌસેના અભ્યાસનું આયોજન કર્યું હતું ? NATOની નૌસેના ઈઝરાયેલની નૌસેના જાપાનની નૌસેના યુરોપિયન યુનિયન નૌસેના NATOની નૌસેના ઈઝરાયેલની નૌસેના જાપાનની નૌસેના યુરોપિયન યુનિયન નૌસેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP