કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ઈબ્રાહીમ રાઈસી કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા ? ઈરાન ઈરાક ઈઝરાયેલ સીરિયા ઈરાન ઈરાક ઈઝરાયેલ સીરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા શહેરમાં બીમા વાંસથી 'ઓક્સિજન પાર્ક'નું નિર્માણ કરાયું ? પુણે કોઇમ્બતુર પણજી વિશાખાપટ્ટનમ પુણે કોઇમ્બતુર પણજી વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં મહિલાઓના ઘરેલુ શ્રમના કાર્યભારને ઓછો કરવા માટે કયા રાજ્યની સરકાર 'સ્માર્ટ કિચન' યોજના શરૂ કરી રહી છે ? આસામ કેરળ ઉત્તરાખંડ તમિલનાડુ આસામ કેરળ ઉત્તરાખંડ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે જ્ઞાનકર્મીઓને સમર્થન આપીને નોકરીઓની સંભાવના વધારવા નૉલેજ ઈકોનોમી મિશન લૉન્ચ કર્યું ? કેરળ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા કેરળ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં સ્માર્ટ સિટી એવોર્ડ 2020 ઘોષણા કરવામાં આવી તે અંતર્ગત કયા રાજ્યને ટોચનું પ્રદર્શન કરનારું રાજ્ય તરીકે સ્થાન મળ્યું ? ગુજરાત મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ હરિયાણા ગુજરાત મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે ફેંગ્યુન-4B હવામાન ઉપગ્રહ પ્રક્ષેપિત કર્યો ? જાપાન ઈરાન ઈઝરાયેલ ચીન જાપાન ઈરાન ઈઝરાયેલ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP