કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઉત્તરાખંડને જળ પૂરવઠો અને સ્વચ્છતા યોજનાઓ માટે 125 મિલિયન ડોલર ઋણ કોના દ્વારા આપવામાં આવ્યું ? વર્લ્ડ બેંક એશિયન ડેવલપમેન્ટ બેંક BRICS બેંક IMF વર્લ્ડ બેંક એશિયન ડેવલપમેન્ટ બેંક BRICS બેંક IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે આગામી 3 વર્ષોમાં દેશના તમામ પરમાણુ ઊર્જા પ્લાન્ટ બંધ કરવાની ઘોષણા કરી ? બેલ્જિયમ ફિનલેન્ડ ડેન્માર્ક નેધરલેન્ડ બેલ્જિયમ ફિનલેન્ડ ડેન્માર્ક નેધરલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં પર્યાવરણ મંત્રાલય દ્વારા જારી આંકડાઓ અનુસાર, 2009 અને 2019 દરમિયાન ક્યા રાજ્યમાં વિદ્યુતની ચપેટમાં આવવાથી હાથીઓના સૌથી વધુ મોત નોંધાયા છે ? છત્તીસગઢ મધ્ય પ્રદેશ ઓડિશા કેરળ છત્તીસગઢ મધ્ય પ્રદેશ ઓડિશા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 'ભારત પ્રવાસન વિકાસ નિગમ'ના નવા અધ્યક્ષ તરીકે કોણ પદભાર સંભાળ્યો છે ? વિરેન્દ્ર સિંહ જી.કિશન રેડ્ડી સંબિત પાત્રા ગંજી કમલા વી રાવ વિરેન્દ્ર સિંહ જી.કિશન રેડ્ડી સંબિત પાત્રા ગંજી કમલા વી રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે વિશ્વનું પ્રથમ ડ્યુલ મોડ વાહન રજૂ કર્યું જે રેલવેના પાટા અને રોડ એમ બંને પર ચાલી શકે છે ? રશિયા જાપાન ચીન જર્મની રશિયા જાપાન ચીન જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 9મા આંતરરાષ્ટ્રીય પ્રવાસન માર્ટનું આયોજન ક્યાં થયું હતું ? અગરતલા, ત્રિપુરા શિલોંગ, મેઘાલય કોહિમા, નાગાલેન્ડ ઈમ્ફાલ, મણિપુર અગરતલા, ત્રિપુરા શિલોંગ, મેઘાલય કોહિમા, નાગાલેન્ડ ઈમ્ફાલ, મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP