કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જયંતી મનાવવા માટે ક્યા સ્થળે નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સ્થાપિત કરાશે ? સંસદ ભવન સુવર્ણ મંદિર ઈન્ડિયા ગેટ રાષ્ટ્રપતિ ભવન સંસદ ભવન સુવર્ણ મંદિર ઈન્ડિયા ગેટ રાષ્ટ્રપતિ ભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં વર્ષ 2022ના પદ્મ પુરસ્કારની ઘોષણા કરવામાં આવી તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો. પદ્મશ્રી - 107 પદ્મ વિભૂષણ - 4 ૫દ્મ ભૂષણ - 17 આપેલ તમામ પદ્મશ્રી - 107 પદ્મ વિભૂષણ - 4 ૫દ્મ ભૂષણ - 17 આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ સંસ્થા/સંગઠને 'ઓપરેશન મિશન અનામત' લૉન્ચ કર્યું ? ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ બોર્ડર સિક્યુરીટી ફોર્સ (BSF) ભારતીય સૈન્ય ભારતીય રેલવે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ બોર્ડર સિક્યુરીટી ફોર્સ (BSF) ભારતીય સૈન્ય ભારતીય રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશે 'બેટર હેલ્થ સ્મોક ફ્રી’ અભિયાન શરૂ કર્યું ? અમેરિકા ઈંગ્લેન્ડ ઈઝરાયેલ રશિયા અમેરિકા ઈંગ્લેન્ડ ઈઝરાયેલ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં વિશ્વની સૌથી લાંબી મેટ્રો લાઈન ક્યા દેશમાં શરૂ કરવામાં આવી ? ભારત રશિયા જાપાન ચીન ભારત રશિયા જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં અગરતલા અને જિરીબામ વચ્ચે શરૂ કરવામાં આવેલી નવી જન શતાબ્દી એક્સપ્રેસ ત્રિપુરાને ક્યા રાજ્ય સાથે જોડે છે ? આસામ પશ્ર્ચિમ બંગાળ મણિપુર સિક્કિમ આસામ પશ્ર્ચિમ બંગાળ મણિપુર સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP