સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) સગીર વયના સંતાન પોતાની આવડત સિવાય આવક મેળવતાં હોય ત્યારે, તેની આવક તેના માતા કે પિતા જેની આવક ___ હોય તેની આવકમાં ___ અને જો માતા પિતા અલગ રહેતા હોય તો બાળક જેની સાથે રહેતું હોય તેની આવકમાં ___. વધારે, ઉમેરાશે, ઉમેરાશે વધારે, ન ઉમેરાય, ઉમેરાશે ઓછી, ઉમેરાશે, ઉમેરાશે ઓછી, ઉમેરાશે, ન ઉમેરાય વધારે, ઉમેરાશે, ઉમેરાશે વધારે, ન ઉમેરાય, ઉમેરાશે ઓછી, ઉમેરાશે, ઉમેરાશે ઓછી, ઉમેરાશે, ન ઉમેરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) આંતરિક કક્ષા (level)નો ગુણ ઓળખી બતાવો. ડેટાબેઝનો સામૂહિક (community) નિદર્શન વ્યક્તિગત વપરાશકર્તા (user) નો ડેટાબેઝ નિદર્શન આપેલ તમામ ડેટાબેઝનું ભૌતિક પ્રતિનિધિત્વ ડેટાબેઝનો સામૂહિક (community) નિદર્શન વ્યક્તિગત વપરાશકર્તા (user) નો ડેટાબેઝ નિદર્શન આપેલ તમામ ડેટાબેઝનું ભૌતિક પ્રતિનિધિત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) અમિતાભના તા.31-3-2017 ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબ તૈયાર કરતી વખતે નીચેના હવાલા નોંધની હિસાબોમાં નોંધ કેવી રીતે થશે ?-આખર સ્ટોક રૂ. 84,000 છે જેમાં 10% માલની બજાર કિંમત 10% ઓછી છે. આપેલ પૈકી એક પણ નહીં વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 84,000, પાકા સરવૈયામાં મિલકત બાજુ આખર સ્ટોક રૂ. 840 વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 83,160 અને પાકા સરવૈયામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 83,160 વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 83,160 આપેલ પૈકી એક પણ નહીં વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 84,000, પાકા સરવૈયામાં મિલકત બાજુ આખર સ્ટોક રૂ. 840 વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 83,160 અને પાકા સરવૈયામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 83,160 વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક રૂ. 83,160 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કેન્દ્ર સરકાર દ્વારા GST Bill પસાર થયા બાદ નીચેના પૈકી કયા વેરાઓ નાબૂદ કરવામાં આવશે ? 1) આવક વેરો 2) સર્વિસ ટેક્સ3) મૂલ્ય વર્ધિત વેરો4) એક્સાઈઝ ડ્યુટી 1 થી 4 તમામ 1 2, 3 અને 4 1 અને 2 1 થી 4 તમામ 1 2, 3 અને 4 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ચિનાઈ માટીના વહેપાર માટે પ્રસિદ્ધ થાનગઢ કયા જિલ્લામાં આવેલું છે ? મહીસાગર કચ્છ સુરેન્દ્રનગર રાજકોટ મહીસાગર કચ્છ સુરેન્દ્રનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) પ્રધાનમંત્રી જન-ધન યોજનામાં કેટલા વર્ષથી વધુ વય ધરાવતી કોઈપણ વ્યક્તિ બેંકમાં ખાતું ખોલાવી શકે છે ? 10 વર્ષ 18 વર્ષ 12 વર્ષ 20 વર્ષ 10 વર્ષ 18 વર્ષ 12 વર્ષ 20 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP