સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
કર્મચારી દ્વારા પોતાના ઉપરી અધિકારીને આપવામાં આવતી કઈ બાબત નીચેથી ઉપર તરફનો માહિતી સંચાર કહી શકાય ?

અહેવાલ
પત્ર
રજા રીપોર્ટ
દસ્તાવેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
ડિબેન્ચર પરત કર્યા બાદ, ડિબેન્ચર પરત નિધિ ખાતું ___ ખાતે લઈ જવાય.

નફા-નુકસાન
મૂડી અનામત
આપેલ પૈકી કોઈ પણ નહીં
સામાન્ય-અનામત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
કર્મચારી વ્યવસ્થામાં આવતાં કાર્યો જેવા કે ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલીની માહિતીની સફળતાનો આધાર કોના ઉપર છે ?

દોરવણી
માહિતી સંચાર
અંકુશ
માહિતી પ્રેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
વ્યક્તિ ખાતામાં નીચેના પૈકી શેનો સમાવેશ થતો નથી ?
1-મૂડી, 2-ઉપાડ, 3-બેંક, 4-લેણદારો, 5-દેવાદારો, 6-પગાર, 7-રોકડ

4 અને 5
6 અને 7
3 અને 7
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP