Loading [Contrib]/a11y/accessibility-menu.js

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
કંપનીના શેર્સનું જાહેર ભરણું છલકાય ત્યારે, અરજદારો વચ્ચે ___ શેરની ફાળવણી થાય.

આપેલ પૈકી કોઈ પણ નહીં
પ્રમાણસર ધોરણે
કંપની ઈચ્છે તે મુજબ
અરજદારો ઈચ્છે તે મુજબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
એક દેશમાંથી બીજા દેશમાં નાણાં મોકલવા (ટ્રાન્સફર કરવા) માટે વપરાતા 'સ્વીફટ કોડ' (SWIFT code) નું પૂરું નામ જણાવો.

સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેન્ક ફાઈનાન્સીયલ ટ્રાન્જેક્શન
સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેન્ક ફાઈનાન્સ ટેક
સોસાયટી ઓફ વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેન્ક ફાઈનાન્સ ટ્રાન્સફર
સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેન્ક ફાઈનાન્શીયલ ટેલિકોમ્યુનિકેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
સગીર વયના સંતાન પોતાની આવડત સિવાય આવક મેળવતાં હોય ત્યારે, તેની આવક તેના માતા કે પિતા જેની આવક ___ હોય તેની આવકમાં ___ અને જો માતા પિતા અલગ રહેતા હોય તો બાળક જેની સાથે રહેતું હોય તેની આવકમાં ___.

વધારે, ન ઉમેરાય, ઉમેરાશે
વધારે, ઉમેરાશે, ઉમેરાશે
ઓછી, ઉમેરાશે, ઉમેરાશે
ઓછી, ઉમેરાશે, ન ઉમેરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP