સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ગુજરાતી વિષયમાં પી.એચ.ડી ના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ? કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી રામનારાયણ પાઠક જ્યોતીન્દ્ર દવે કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી રામનારાયણ પાઠક જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) Usually we ___ our car ___ at Rahim's garage. (have + service) have ___ served has ___ serviced had ___ service have ___ serviced have ___ served has ___ serviced had ___ service have ___ serviced ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધો.'ભેંસ ભાગોળે ને છાશ છાગોળે' ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી ઘરમાં સવારે છાશ વલોવવી. કપોળ કલ્પનામાં રાચવું. ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી ઘરમાં સવારે છાશ વલોવવી. કપોળ કલ્પનામાં રાચવું. ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'વનિતા' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. ચારુ નારી નાજુક તેજી ચારુ નારી નાજુક તેજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.2, A, 9, B, 6, C, 13, D, ___ 19 12 10 9 19 12 10 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) Q1 = 28.5 અને Q3 = 39.52 હોય તો અર્ધઅંતર ચતુર્થક વિસ્તાર કેટલો થાય ? 28.5 39.52 આપેલ પૈકી એક પણ નહીં 5.51 28.5 39.52 આપેલ પૈકી એક પણ નહીં 5.51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP