સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીતિ આયોગના ચેરમેન તરીકે કોણ હોય છે ? રાષ્ટ્રપતિ નાણાંમંત્રી ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ નાણાંમંત્રી ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે રાજ્યના કયા ગામને પ્રથમ સૌર ઉર્જા મોડલ ગામ તરીકે વિકસાવવાનું ઠરાવવામાં આવ્યું છે ? રાજપીપળા મોઢેરા ઉના તલોદ રાજપીપળા મોઢેરા ઉના તલોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીચેના પૈકી કઈ બેંક રાષ્ટ્રીયકૃત (Nationalised) બેંક નથી ? આઈ.સી.આઈ.સી.આઈ. બેંક બેંક ઓફ બરોડા દેના બેન્ક વિજયા બેન્ક આઈ.સી.આઈ.સી.આઈ. બેંક બેંક ઓફ બરોડા દેના બેન્ક વિજયા બેન્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) Use appropriate verb form:The sun ___ in the west. does not set does not rise sats rises does not set does not rise sats rises ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) વિશ્વ બેંકનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ? ન્યૂયોર્ક નેધરલેન્ડ લન્ડન વોશિંગ્ટન ડી.સી. ન્યૂયોર્ક નેધરલેન્ડ લન્ડન વોશિંગ્ટન ડી.સી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) તાજેતરમાં રમાયેલ આઈ.પી.એલ. ક્રિકેટ ટુર્નામેન્ટ્સ- 2017ની રોયલ ચેલેન્જર્સ ટીમના કેપ્ટનનું નામ જણાવો. વિરાટ કોહલી સુરેશ રૈના ગ્લેન મેક્સવેલ સ્ટીવ સ્મીથ વિરાટ કોહલી સુરેશ રૈના ગ્લેન મેક્સવેલ સ્ટીવ સ્મીથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP