ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કાન ફૂંકવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય ? કાનાફૂસી કરવી નિંદા કરવી ભંભેરણી કરવી કાનમાં ફૂંક મારવી કાનાફૂસી કરવી નિંદા કરવી ભંભેરણી કરવી કાનમાં ફૂંક મારવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નખશિખ સમાસનો પ્રકાર દર્શાવો. મધ્યમપદલોપી બહુવ્રીહી કર્મધારય તત્પુરુષ મધ્યમપદલોપી બહુવ્રીહી કર્મધારય તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. લેખક - લેખિકા પૈસા - પૈસાદાર હિંસા - હિંસક તંત્ર - તાંત્રિક લેખક - લેખિકા પૈસા - પૈસાદાર હિંસા - હિંસક તંત્ર - તાંત્રિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો. 'ઉપકારમાં ઉપકાર કરવી એ તો વેવાર થઈ કહેવાય.' ઉપકારની પર ઉપકાર કરવો એ તો વ્યવહાર થયો કહેવાય. ઉપકાર પર ઉપકાર કરવો ઈતો વ્યવહાર થયો કહેવાય. ઉપકાર પર ઉપકાર કરવો એ તો વ્યવહાર થયો કહેવાય. ઉપકાર ઉપર ઉપકાર કરવો એ તો વ્યવહાર કહેવાય. ઉપકારની પર ઉપકાર કરવો એ તો વ્યવહાર થયો કહેવાય. ઉપકાર પર ઉપકાર કરવો ઈતો વ્યવહાર થયો કહેવાય. ઉપકાર પર ઉપકાર કરવો એ તો વ્યવહાર થયો કહેવાય. ઉપકાર ઉપર ઉપકાર કરવો એ તો વ્યવહાર કહેવાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની પંક્તિઓનો છંદ જણાવો. પાને પાને પોઢી રાત, તળાવ જંય્યુ કહેતા વાત ઠંડો ઠંડો મીઠો વહેતો વા, મીઠા કો હૈયાની હા ચોપાઈ દોહરો મનહર અનુષ્ટુપ ચોપાઈ દોહરો મનહર અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો. સાધુએ શિવાલયની ફરતે પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલયની પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલયની પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલય ફરતે પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલયની ચોતરફ પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલયની પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલયની પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલય ફરતે પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલયની ચોતરફ પ્રદક્ષિણા કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP