સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) હૂંડી અને વચન ચિઠી બાબતે નીચેના પૈકી કયુ વિધાન સાચું નથી ? વચન ચિઠીમાં ત્રણ પક્ષકારો હોય છે. હૂંડીમાં ત્રણ પક્ષકારો હોય છે. વચન ચિઠી દેવાદાર લેણદાર પર લખે છે. હૂંડી લેણદાર દેવાદાર પર લખે છે. વચન ચિઠીમાં ત્રણ પક્ષકારો હોય છે. હૂંડીમાં ત્રણ પક્ષકારો હોય છે. વચન ચિઠી દેવાદાર લેણદાર પર લખે છે. હૂંડી લેણદાર દેવાદાર પર લખે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નેશનલ સ્ટોક એક્સચેન્જ (NIFTY) માં કેટલી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે ? 100 500 50 30 100 500 50 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 1920 માં ગાંધીજી દ્વારા મજૂર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌ પ્રથમ પ્રમુખ કોણ હતા ? નરહરિ પરીખ અનસુયાબેન ઈન્દુલાલ યાજ્ઞિક શંકરલાલ બેંકર નરહરિ પરીખ અનસુયાબેન ઈન્દુલાલ યાજ્ઞિક શંકરલાલ બેંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) પેટી કેશ બુકની આખરી સિલક ___ ગણાય. ખર્ચ આવક જવાબદારી મિલકત ખર્ચ આવક જવાબદારી મિલકત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધો.'ભેંસ ભાગોળે ને છાશ છાગોળે' ઘરમાં સવારે છાશ વલોવવી. કપોળ કલ્પનામાં રાચવું. ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી ઘરમાં સવારે છાશ વલોવવી. કપોળ કલ્પનામાં રાચવું. ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અઘરો છે' આ વિધાન ___ નું છે. સરદાર પટેલ આલ્બર્ટ આઈન્સ્ટાઈન ગાંધીજી જવાહરલાલ નેહરુ સરદાર પટેલ આલ્બર્ટ આઈન્સ્ટાઈન ગાંધીજી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP