સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ભારતના સૌ પ્રથમ કેન્દ્રિય મહિલા કેબિનેટ મંત્રીનું નામ જણાવો. રાજકુમારી અનંતા સીંઘ કમલા નહેરુ રાજકુમારી અમૃત કૌર ઈન્દિરા ગાંધી રાજકુમારી અનંતા સીંઘ કમલા નહેરુ રાજકુમારી અમૃત કૌર ઈન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) હૂંડી અને વચન ચિઠી બાબતે નીચેના પૈકી કયુ વિધાન સાચું નથી ? વચન ચિઠીમાં ત્રણ પક્ષકારો હોય છે. વચન ચિઠી દેવાદાર લેણદાર પર લખે છે. હૂંડી લેણદાર દેવાદાર પર લખે છે. હૂંડીમાં ત્રણ પક્ષકારો હોય છે. વચન ચિઠીમાં ત્રણ પક્ષકારો હોય છે. વચન ચિઠી દેવાદાર લેણદાર પર લખે છે. હૂંડી લેણદાર દેવાદાર પર લખે છે. હૂંડીમાં ત્રણ પક્ષકારો હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'વનિતા' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. નાજુક નારી ચારુ તેજી નાજુક નારી ચારુ તેજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) સાચી જોડણી મેળવો.અ. વ્યૂહાત્મક નિર્ણયબ. નક્કી કરેલા નિર્ણય ક. નિયમોની હારબદ્ધતા ડ. નિર્ણય ક્ષમતાની માહિતી1). વારંવાર ઉપયોગમાં લેવાય 2). નીતિ 3). લાંબાગાળાના નિર્ણય4). પદ્ધતિ અ-1, બ-4, ક-2, ડ-3 અ-4, બ-2, ક-3, ડ-1 અ-3, બ-1, ક-4, ડ-2 અ-1, બ-2, ક-3, ડ-4 અ-1, બ-4, ક-2, ડ-3 અ-4, બ-2, ક-3, ડ-1 અ-3, બ-1, ક-4, ડ-2 અ-1, બ-2, ક-3, ડ-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા (નીતિ આયોગ) ની શરૂઆત ક્યારથી થઈ ? તા. 1-1-2016 તા. 1-4-2015 તા. 1-1-2015 તા. 1-1-2014 તા. 1-1-2016 તા. 1-4-2015 તા. 1-1-2015 તા. 1-1-2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) બેંક રીકન્સીલીયેશન સ્ટેટમેન્ટ એ બેંક તરફથી મેળવેલ બેન્ક સ્ટેટમેન્ટ અને ધંધા દ્વારા તૈયાર કરેલ ___ ની સરખામણી છે. રોકડ મેળ રોકડ આવક ખાતાવહી રોકડ પ્રવાહિતા પત્રક રોકડ ખર્ચ ખાતાવહી રોકડ મેળ રોકડ આવક ખાતાવહી રોકડ પ્રવાહિતા પત્રક રોકડ ખર્ચ ખાતાવહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP