સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ગાણિતિક રીતે સીમાંત તુષ્ટીગુણને નીચે મુજબ દર્શાવી શકાય- MU = ∆X / ∆U MU = X/U MU = ∆U / ∆X MU = U/X MU = ∆X / ∆U MU = X/U MU = ∆U / ∆X MU = U/X ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) બિન વેપારી સંસ્થાના હિસાબો સંદર્ભે 'આજીવન સભ્ય ફી' બાબતે કોઈ ઉલ્લેખ ન હોય તો ___ મૂડી આવક તરીકે મૂડી કે કાયમી ફંડમાં ઉમેરાય છે. 75% મૂડી આવક અને 25% મહેસૂલી આવક ગણાય 50% મહેસૂલી આવક અને 50% મૂડી આવક ગણાય મહેસૂલી આવક તરીકે ઉપજ-ખર્ચ ખાતામાં ઉપજ બાજુએ દર્શાવવામાં આવે છે. મૂડી આવક તરીકે મૂડી કે કાયમી ફંડમાં ઉમેરાય છે. 75% મૂડી આવક અને 25% મહેસૂલી આવક ગણાય 50% મહેસૂલી આવક અને 50% મૂડી આવક ગણાય મહેસૂલી આવક તરીકે ઉપજ-ખર્ચ ખાતામાં ઉપજ બાજુએ દર્શાવવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નાણાંકીય વ્યવહારની ઉચિતતા (Propriety) તપાસવાની બાબત કોની સાથે સંકળાયેલી છે ? સરકારી ઓડિટ પડતર (Cost) ઓડિટ સંચાલન ઓડિટ આંતરીક ઓડીટ સરકારી ઓડિટ પડતર (Cost) ઓડિટ સંચાલન ઓડિટ આંતરીક ઓડીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ફિશરે તેમના વિનિમયના સમીકરણમાં નાણાંના કયા કાર્યને ધ્યાનમાં લીધું છે ? મૂલ્યના સંગ્રાહક મૂલ્યનું માપદંડ વિલંબિત ચુકવણીનું ધોરણ વિનિમયનું માધ્યમ મૂલ્યના સંગ્રાહક મૂલ્યનું માપદંડ વિલંબિત ચુકવણીનું ધોરણ વિનિમયનું માધ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) હળવે હળવે હળવે મારે મંદિર આવે રે ! માં કયો અલંકાર છે ? વર્ણાનુપ્રાસ રૂપક પ્રાસસાંકડી અંત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ રૂપક પ્રાસસાંકડી અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે' આ વિધાન કોણે કહ્યું હતું ? પ્રૉ. ઉર્વિ કે આર્ગરિશે ફેડરિક ટેલરે પીટર ડ્રકરે પ્રૉ. ઉર્વિ કે આર્ગરિશે ફેડરિક ટેલરે પીટર ડ્રકરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP