સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) મૂડી પાકા સરવૈયામાં ___ તરીકે દર્શાવવામાં આવે છે. જવાબદારી લોન રોકડ મિલકત જવાબદારી લોન રોકડ મિલકત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) આવકવેરા ધારાની કલમ ___ મુજબ પગારદાર કરદાતાને પાછલા વર્ષ દરમ્યાન તેની અગાઉના વર્ષ/ વર્ષોનું એરીયર્સ મળેલ હોય, તો તેઓ ફોર્મ ___ ભરીને કરરાહત મેળવી શકે છે. 89, 12 ઈ 80, 12 ઈ 80, 10 ઈ 89, 10 ઈ 89, 12 ઈ 80, 12 ઈ 80, 10 ઈ 89, 10 ઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) વ્યક્તિ ખાતામાં નીચેના પૈકી શેનો સમાવેશ થતો નથી ?1-મૂડી, 2-ઉપાડ, 3-બેંક, 4-લેણદારો, 5-દેવાદારો, 6-પગાર, 7-રોકડ 6 અને 7 3 અને 7 1, 2 અને 3 4 અને 5 6 અને 7 3 અને 7 1, 2 અને 3 4 અને 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) રાજ્યના હિસાબો સંબંધે ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડીટર જનરલના રિપોર્ટો રાજ્યના રાજ્યપાલ સમક્ષ રજૂ કરવા અને રાજ્ય વિધાનમંડળ સમક્ષ મૂકવાની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળની છે ? 151 (1) 150 151 (2) 148 151 (1) 150 151 (2) 148 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'જ્યેષ્ઠ' શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો. આપેલ પૈકી એક પણ નહીં કનિષ્ઠ સમ્યક અગ્રજ આપેલ પૈકી એક પણ નહીં કનિષ્ઠ સમ્યક અગ્રજ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) અગાઉના વર્ષમાં માંડી વાળેલ ઘાલખાધ પરત મળે ત્યારે ___ ખાતુ ઉધાર અને ___ ખાતુ જમા થાય. ઘાલખાધ, રોકડ/બેંક રોકડ/બેંક, ઘાલખાધ રોકડ/બેંક, ઘાલખાધ પરત ઘાલખાધ પરત, રોકડ/બેંક ઘાલખાધ, રોકડ/બેંક રોકડ/બેંક, ઘાલખાધ રોકડ/બેંક, ઘાલખાધ પરત ઘાલખાધ પરત, રોકડ/બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP