સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
ભાગીદારી પેઢીના વિસર્જનમાં ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે-હપ્તે વહેંચણી વખતે કોઈ ભાગીદારના મૂડી ખાતાંની બાકી ઉતાર થાય ત્યારે, તેની વહેંચણી બાકીના ભાગીદારો વચ્ચે ___ પ્રમાણમાં થાય.

ભાગીદારોની મૂડીના
આપેલ પૈકી એક પણ નહીં
ભાગીદારોના નફા-નુકસાનના
કોઈની વચ્ચે ન વહેંચાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
વૈજ્ઞાનિક ધોરણે નક્કી થયેલી પૂર્વનિર્ધારિત પડતર એટલે ___ પડતર.

સિમાંત
પ્રમાણ
અંદાજી
આપેલ પૈકી કોઈપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
ડિબેન્ચર પરત કર્યા બાદ, ડિબેન્ચર પરત નિધિ ખાતું ___ ખાતે લઈ જવાય.

નફા-નુકસાન
આપેલ પૈકી કોઈ પણ નહીં
સામાન્ય-અનામત
મૂડી અનામત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP