કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યા શહેરમાં સ્થિત 126 વર્ષ જૂના સેન્ટ લ્યુક ચર્ચને પુનઃ સ્થાપિત કરવામાં આવ્યું અને 35 વર્ષ બાદ ફરીથી ખુલ્લુ મૂકવામાં આવ્યું ? શ્રીનગર નોઈડા ગયા બિકાનેર શ્રીનગર નોઈડા ગયા બિકાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ સેલા પાસ ટનલ ક્યા રાજ્યમાં સ્થિત છે ? મેઘાલય હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અરુણાચલ પ્રદેશ મેઘાલય હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) આંતરરાષ્ટ્રીય ચિતા દિવસ ક્યારે મનાવાય છે ? 4 ડિસેમ્બર 5 ડિસેમ્બર 3 ડિસેમ્બર 2 ડિસેમ્બર 4 ડિસેમ્બર 5 ડિસેમ્બર 3 ડિસેમ્બર 2 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં RBIએ ક્યા દેશ સાથે કરન્સી સ્વેપ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા ? ભૂટાન માલદીવ નેપાળ શ્રીલંકા ભૂટાન માલદીવ નેપાળ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યા રાજ્યમાં સ્થિત મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ મનોહર પરિકરના નામ પરથી રાખવામાં આવ્યું છે ? મિઝોરમ ગોવા ઝારખંડ કર્ણાટક મિઝોરમ ગોવા ઝારખંડ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) રાષ્ટ્રીય વકીલ દિવસ (National Advocate Day) ક્યારે મનાવાય છે ? 3 ડિસેમ્બર 6 ડિસેમ્બર 7 ડિસેમ્બર 4 ડિસેમ્બર 3 ડિસેમ્બર 6 ડિસેમ્બર 7 ડિસેમ્બર 4 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP