સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીચેનામાંથી સાચો પદક્રમ અને પદસંવાદ ધરાવતું વાક્ય પસંદ કરો. પાણીની એક ઊંચી દીવાલ ધસતી આવે છે. દિવાલ આવે છે એક ઊંચી પાણીની ધસતી પાણીની દીવાલ ઊંચી ધસતી આવે છે ઊંચી દિવાલ આવે છે એક ધસતી પાણીની પાણીની એક ઊંચી દીવાલ ધસતી આવે છે. દિવાલ આવે છે એક ઊંચી પાણીની ધસતી પાણીની દીવાલ ઊંચી ધસતી આવે છે ઊંચી દિવાલ આવે છે એક ધસતી પાણીની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી (PERDA) નું મુખ્ય મથક ક્યાં છે ? ભોપાલ મુંબઈ નવી દિલ્હી અમદાવાદ ભોપાલ મુંબઈ નવી દિલ્હી અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કયા શહેર પાસે અશોકનો શિલાલેખ છે ? જુનાગઢ સુરત જામનગર અમદાવાદ જુનાગઢ સુરત જામનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) સફળ યાત્રાનો કિસ્સો મહારાષ્ટ્રના કયા સંતના જીવનમાં બનેલો ? જ્ઞાનેશ્વર સ્વામી સમર્થ એકનાથજી તુકારામ જ્ઞાનેશ્વર સ્વામી સમર્થ એકનાથજી તુકારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) વિચાર્યુ અંતરમાં ઋષિકેશથી : એ જળથી તણાશે દેશાદેશ - વાક્યમાં સાચા પ્રત્યયો દર્શાવો. માં, થી થી, એ એ, એ માં, એ માં, થી થી, એ એ, એ માં, એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ભારતના સૌ પ્રથમ કેન્દ્રિય મહિલા કેબિનેટ મંત્રીનું નામ જણાવો. ઈન્દિરા ગાંધી રાજકુમારી અનંતા સીંઘ કમલા નહેરુ રાજકુમારી અમૃત કૌર ઈન્દિરા ગાંધી રાજકુમારી અનંતા સીંઘ કમલા નહેરુ રાજકુમારી અમૃત કૌર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP